સ્માર્ટ સિટીના સ્વપ્નદૃષ્ટાની વિનોદવૃત્તિને સલામ : વડોદરાને ખાડોદરા બનાવનાર ખાઉંધરાઓની જમાતે સ્માર્ટ સિટીના નામે શહેરની કરેલી બદહાલ સ્થિતિના આ બોલતા પુરાવા : બીસ્માર માર્ગો - કાદવ-કિચડ અને ખૂલ્લેઆમ ખદબદતી ગંદકી - કચરાના ઢગલા