લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ફેબ્રુઆરી 2026 |
15147
મયંક પટેલે કહ્યું, સાવલી વાળા સ્વામીજીએ લેવડાવ્યા હતા ત્રણ સંકલ્પ
વર્ષ ૨૦૧૩ થી વડોદરામાં શિવ પરિવાર યાત્રાની થઇ શરૂઆત
જલેન્દુ પાઠકે કહ્યું, વડોદરા પર શિવજીની કૃપા હોવાના અનેક પરચા મળ્યા છે
યાત્રાની શરુઆતના પ્રથમ વર્ષથી લઈને આજ સુધી લોકોની આસ્થામાં થયો છે વધારો
ગૃહમંત્રી અમિત શાહ “શિવજી કી સવારી”માં ભાગ લેશે તે ગૌરવની વાત