આ છે માત્ર 30 સેકંડમાં નારિયેળ ફોડવાની સરળ રીત
19, માર્ચ 2021 1782   |  

લોકસત્તા ડેસ્ક

નારિયેળ ફળમાં સૌથી કઠળ હોય છે. જેને તોડવામાં બહુ મેહનત લાગે છે. જાણો તેને ફોડવાના સરળ ઉપાય

ટિપ્સ

- સૌથી પહેલા નારિયેળને ફ્રીજરમાં 1-2 કલાક માટે મૂકી નાખો.

- હવે તેને ફ્રીજમાં થી કાઢી લો અને તેને ભૂમિ પર રોલ કરો.

- ત્યારબાદ તેને હથોડા લો અને હળવા હાથથી નારિયેળને તોડવાની કોશિશ કરો.

- આ રીતે નારિયેળ સરળતાથી તૂટી જશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution