ગત રાત્રે કમાટીબાગ બાલભવન પાસે જ્યારે સમતા રોડ અંકુર એપાર્ટમેન્ટ પાસે,વડસર ગામ હરી હાઉસીંગ સોસાયટી પાસે,કડક બજાર પોલીસ સ્ટેશન પાસે,અટલાદરા કેતન પાર્ક પાસે, અકોટા ગામ,ચકલી સર્કલ પાસે આવેલા ગોલ્ડન આઈકોન નજીક વૃક્ષો ઘરાશાયી થયા હતા.ફાયર બ્રિગેડના લાશ્કરોએ તુરંત સ્થળ પર પહોંચીને ઘરાશાયી થયેલા ઝાડને દૂર કરીને રસ્તો ખુલ્લા કર્યા હતા.