/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અમેરિકા: જો બિડેનને ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા

વોશિંગ્ટન- 

અમેરિકી ડેમોક્રેટસે જો બિડેનને પોતાના રાષ્ટ્ર્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોરોના મહામારીને કારણે સંપૂર્ણ રીતે ઓનલાઈન થનારા એક અદ્રિતીય રોલ કોલ વોટમાં ૫૦ રાયો અને સાત ક્ષેત્રોમાંથી પ્રત્યેકે બિડેન માટે અને રેસના બીજા સ્થાન માટે પ્રગતિસીલ સેની બર્ની સેન્ડર્સ માટે પોતાના મતની જાહેરાત કરી છે.

આ સમયે બીડેન માટે એક પોલિટિકલ હાઈ પોઈન્ટ ગણાઈ રહ્યો છે જેમણે પહેલાં બે વખત રાષ્ટ્ર્રપતિ પદની માગ કરી હતી. તેમણે ટવીટ કરીને કહ્યું કે આ તેના જીવનનું સન્માન છે. બિડેને ટવીટર પર કહ્યું કે આ સંયુકત રાય અમેરિકાના રાષ્ટ્ર્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારીનો સ્વીકાર કરવો મારા જીવનનું શ્રે સન્માન છે. 

ડેમોક્રેટસના જણાવ્યા અનુસાર ટ્રમ્પ દ્રારા દેશ અને વિદેશમાં કરાયેલી અરાજકતાને સુધારવા માટે બિડેન પાસે અનુભવ અને ઉર્જા છે. પૂર્વ રાષ્ટ્ર્રપતિ બિલ કિલન્ટન અને પૂર્વ વિદેશ મંત્રી જોન કેરી તેમજ પૂર્વ રિપબ્લીકન સેક્રેટરી ઓફ સ્ટેટ કોલિન પોવેલ શેડયુલ પર ભારે પડેલા હિટરો પૈકીના એક હતા જેમણે સાધારણ વિષયો ઉપર જોર આપ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution