ગુજરાતમાં કોણ અસલી વિપક્ષ? AAP આગળ કે Congress મજબૂત?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 | 4752
ગુજરાતની રાજનીતિના મહાસંગ્રામમાં કૉંગ્રેસ વિરુદ્ધ આમ આદમી પાર્ટી - કોણ છે અસલી વિપક્ષ ? શું ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ કાયમી બનશે કે ફરી દ્વિપક્ષીય શાસન આવશે? શું કૉંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે? શું આમ આદમી પાર્ટી ખરેખર બીજા નંબરનો પક્ષ બની ગઈ છે કે પછી આ માત્ર આંકડાઓની માયાજાળ છે? તો આજે આપણે આ સમગ્ર પ્રશ્ન ના સરળ ભાષામાં જવાબ મેળવીશું.