લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
2574
પૂર્ણિમા તિથિ પ્રારંભ: ૨ માર્ચ, ૨૦૨૬ ના રોજ સાંજે ૫:૫૫ કલાકે.
પૂર્ણિમા તિથિ પૂર્ણ: ૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ સાંજે ૫:૦૭ કલાકે.
શુભ મુહૂર્ત (પ્રદોષ કાળ): સાંજે ૬:૪૦ થી રાત્રે ૯:૦૮ સુધી.
ભદ્રા પૂંછ સમય: મધ્યરાત્રિએ ૧:૨૫ થી ૨:૩૫ સુધી (આ સમયે પણ દહન થઈ શકે).
૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા દહન કરવું શાસ્ત્ર વિરુદ્ધ છે:
સૂતક કાળ: સવારે ૯:૫૩ થી સાંજે ૬:૪૬ સુધી સૂતક રહેશે.
તિથિ સમાપ્તિ: પૂર્ણિમા તિથિ સાંજે ૫:૦૭ વાગ્યે જ પૂરી થઈ જાય છે, જ્યારે ગ્રહણ ચાલુ હશે. તેથી આ દિવસે દહન શક્ય નથી.