2027માં ભારત બનશે આગનો ગોળો? Super El Niñoથી તૂટી શકે બધા ગરમીના રેકોર્ડ!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 | 6732
શું ખરેખર Super El Niño ભારત માટે સૌથી મોટો ખતરો બની શકે છે? શું 2027માં ગરમીના બધા રેકોર્ડ તૂટી શકે છે? આ વિડિયોમાં અમે સમજશું કે El Niño શું છે, તે કેવી રીતે પ્રશાંત મહાસાગરમાં બને છે અને તેની અસર ભારતના ચોમાસા, વરસાદ અને ગરમી પર કેવી રીતે પડે છે. વૈજ્ઞાનિકો મુજબ આવનારા વર્ષોમાં Super El Niño સર્જાઈ શકે છે, જેના કારણે ભારતમાં હીટવેવ, ઓછો વરસાદ અને દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.