/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુરત કોરોના વોર્ડમાં 2 આરોપી સિગારેટ પીતા જોવા મળ્યા, વિડીયો વાઈરલ

સુરત-

નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં 2 આરોપીઓ સિગારેટના કસ મારતા અને મોબાઈલ ફોનમાં ગેમ રમતા જોવા મળી રહ્યા છે.

લીસે ઘરપકડ કરેલા આરોપીના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેથી જે આરોપીમાં કોરોનાના લક્ષણ દેખાય છે, તે આરોપીઓને સિવિલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. આવા જ દાખલ કરાયેલા 2 આરોપી કોરોના વોર્ડમાં સિગારેટ પીતા અને ગેમ રમતા જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેથી ફરી એક વખત નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ સમગ્ર મામલા અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution