જમીન કૌભાંડમાં આણંદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ સસ્પેન્ડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુન 2026  |   2574

 અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જાેકે સમગ્ર મામલે પીઆઇ પરની કાર્યવાહી ફક્ત જમીન મામલે કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ ના પગલે?ની ચણભણ થતાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.ફોટો ટોપી: તંત્ર માટે બોડી બામણીનુ ખેતર બનેલ આણંદ પંથકમાં, હેડીન્ગ: પેટલાદના પાળજ ની જમીન મામલે રેન્જ આઇજી દ્વારા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ ને સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ, પેટા: જમીન કે અન્ય કોઇ મસમોટા વહીવટી ખેલ રચાયા ના પગલે કાર્યવાહી?બેડામાં ચણભણ, તટસ્થ તપાસ થાય તો ભલભલા ના પગ નીચે રેલો આવે ની સંભાવના, આણંદ પંથક સરકારી તંત્ર માટે મલાઇ વહીવટ રળવાનુ બોડી બામણીનુ ખેતર બની રહ્યું હોય તેમ અમદાવાદ રેન્જ આઇજી દ્વારા આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇને પેટલાદ તાલુકાના પાળજની જમીન મેટર સંદર્ભમાં સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે બેડામાં ચાલતી ચણભણ મુજબ જમીન કે અન્ય કોઇ મસમોટા તગડા વહીવટી ખેલ ના પગલે કાર્યવાહી?ની સાથે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ભલભલા ના પગ નીચેથી ધરતી સરકેની શક્યતા જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એલસીબી માં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઇ બી.એમ.માળીએ એસઓજીમા ફરજ બજાવતા સમયે પેટલાદ તાલુકાના પાળજ ખાતે જમીનમાં બોગસ વારસાઇના આધારે અમદાવાદના ભેરૂલાલ લાલચંદ ચોપરા અને પ્રિતમલાલ ચોપરા ના પાળજ ગામની સીમમાં આવેલ ખડા ગામની મહિલા અને પરિવારજનોની જમીનમાં નામો દાખલ કરાવતા તેઓની ઉંમર ૫૦ની છતાં ૨૦થી૨૨ વર્ષની બતાવી ખેડૂત બની બાવળા તાલુકાની ખેતીલાયક જમીન ખરીદતાં આ મુદ્દે પેટલાદ પોલીસ મથકે પીઆઇ પી.એમ.માળીએ જાતે ફરિયાદી બની અમદાવાદના બંને ભાઈઓ તથા ખડા ગામના પીનલ પટેલ, જયેન્દ્ર પટેલ, શારદાબેન પટેલ, વકીલ કનુભાઇ મકવાણા, સહિત અન્ય વિરુદ્ધ બોગસ દસ્તાવેજ તથા છેતરપિંડી નો ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ એક આરોપી જયેન્દ્ર પટેલે એસઓજી કચેરી આપધાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામતાં સમગ્ર મામલો રેન્જ આઇજી રાધવેન્દ્ર વત્સ પાસે પહોંચતા તપાસ હાથ ધરી એલસીબી પીઆઇ માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અપ્રમાણસર મિલકતોની તપાસ થશે ?

આણંદ એલસીબી માં ફરજ બજાવતા પીઆઇ માળીને ગતમોડી સાંજે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં બેડામાં ચકચાર મચી જવા પામ્યા બાદ સસ્પેન્ડેડ પીઆઇ ની જર જમીન સહિતની મિલ્કત ની તપાસ હાથ ધરાશે?ના સવાલ ઉઠતાં જાે તપાસમાં અપ્રમાણસર મિલકતો બહાર આવે તો એસીબીનો સિકંજાે કસાવાની સંભાવના પણ જાેવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution