લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, જુન 2026 |
3861
શુક્રવારે યુએસ શેરબજાર એટલું બધું બરબાદ થઈ ગયું કે બે રોકાણકારોએ માત્ર એક કલાકમાં આશરે રૂ.૧૯૦ લાખ કરોડનું નુકસાન કર્યું. ૨૦૨૬માં વોલ સ્ટ્રીટ પર આ સૌથી મોટો ઘટાડો હતો.
ઈરાન-યુએસ યુદ્ધ વચ્ચેન જાહેર થયેલા યુએસ જાેબ માર્કેટ ડેટાની રોકાણકારો પર એટલી અસર પડી કે વિશ્વનું સૌથી મોટું શેરબજાર હચમચી ગયું, અને આ ઘટાડો ઝડપથી રક્તપાતમાં ફેરવાઈ ગયો. વોલ સ્ટ્રીટના ત્રણેય એક્સચેન્જે - ડાઉ જાેન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ,S&P 500 અને Nasdaqમાં ભારે વેચવાલી જાેવા મળી હતી. યુએસ જાેબ માર્કેટ ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત હતો, જે રોકાણકારોને સંકેત આપે છે કે ફેડરલ રિઝર્વ
વ્યાજ દર ઊંચા રાખશે. આ સમાચારે રોકાણકારોના સેન્ટિરમેન્ટે પર એવી અસર કરી કે તેઓએ આક્રમક રીતે વેચાણ શરૂ કર્યું અને આ ઘટાડો ઝડપથી રક્તણપાતમાં ફેરવાઈ ગયો. શેરબજારનો ઘટાડો |૨ ટ્રિલિયન સુધી પહોંચી ગયો હતો. યુએસ શેરબજારના સાત સૌથી મજબૂત શેર, જેમાં Alphabઅને Mªa Platforms નો સમાવેશ થાય છે, તે પણ લાલ નિશાનમાં બંધ થયા હતા.