જહાંગીરપુરા કુરૂક્ષેત્ર ઘાટ પર પરમા એકાદશી નિમિત્તે તાપીસ્નાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2026  |   2673

પરમા એકાદશીના પાવન અવસરે સુરતના જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ઘાટ ખાતે મહિલાઓએ તાપી નદીમાં પવિત્ર સ્નાન કરી ધર્મલાભ મેળવ્યો હતો. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી હતી અને પૂજા-અર્ચના સાથે એકાદશીનું વ્રત તથા ધામિર્ક વિધિઓનું પાલન કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution