લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુન 2026 |
4950
વડોદરા પોલો ક્લબની આજે હાઈ વોલ્ટેજ ચૂંટણી
ચૂંટણીમાં ડેમોક્રેસી અને એસીઈ ગ્રુપ વચ્ચે જામશે જંગ
૧૮ ઉમેદવારોનું ભાવી આજે મતપેટીમાં થશે સીલ
પોલો ક્લબના ૩૨૦૦થી વધુ મતદારો કરશે મતદાન
બપોરે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે પરિણામ જાહેર