કરવા ચોથનું વ્રત કરતી સૌભાગ્યવતી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુન 2020  |   13563

સત્યવાનના પ્રાણ પાછા લાવવા તેની પત્ની સાવિત્રીએ વ્રત કર્યા હતાં. તેજ રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે કરવાચોથનું વ્રત રાખી ઉપવાસ કરી ચારણીમાં પતિનું મો જાઇને પુજન કર્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution