ગુજરાતના ઉંબરે આવીને કેમ અટકી ગયું ચોમાસું? IMDનો મોટો ખુલાસો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2026  |   2970

ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ હાલ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમી અને બફારાનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 જૂન પછી ચોમાસું ફરી ગતિ પકડી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution