4 મીટરની શાર્કે મહિલાને મોંમાં પકડી! દીકરીનો વિચાર આવતા જે કર્યું તે જોઈને ચોંકી જશો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026 | 2574
સિડનીના કૂજી બીચ પર 4 મીટર લાંબી શાર્કે 34 વર્ષીય લિયા સ્ટુઅર્ટ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ છતાં લિયાએ શાર્ક સામે લડીને પોતાનો જીવ બચાવ્યો. દીકરી ઑગસ્ટનો વિચાર તેમની સૌથી મોટી તાકાત બન્યો. હુમલા બાદ અનેક સર્જરી અને લાંબી સારવાર પછી લિયાએ ફરી ચાલવાનું શરૂ કર્યું.