અમિત શાહે પશ્ચિમ બંગાળના દ્વિ દિવસીય પ્રવાસનો કર્યો પ્રારંભ, રામકૃષ્ણ મિશન આશ્રમની કરી મુલાકાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ડિસેમ્બર 2020  |   1485

બંગાળ-

ભારતના ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના દ્વિદિવસીય પ્રવાસનો પ્રારંભ કોલકત્તામાં આવેલા રામક્રૃષ્ણ મિશન આશ્રમની મુલાકાતથી કરી હતી. અમિત શાહે રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાજલી અર્પી હતી. અમિત શાહે કહ્યુ કે, સ્વામિ વિવેકાનંદ ભારતના મહાન સપૂત હતા. જેમણે પોતાનુ સમગ્ર જીવન રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કર્યુ હતું. અમિત શાહે રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાજલી અર્પી હતી. અમિત શાહે કહ્યુ કે, સ્વામિ વિવેકાનંદ ભારતના મહાન સપૂત હતા. જેમણે પોતાનુ સમગ્ર જીવન રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કર્યુ હતું. સ્વામી વિવેકાનંદના આર્દશો આપણને તેમના રસ્તા ચાલવા રસ્તો ચિંધે છે. 


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution