/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગોધરામાં જૈન મુર્તિઓ મળતાં પુરાતત્વ વિભાગ એક્શનમાં

ગોધરા, ગોધરા ખાતે કડીયાવાડ વિસ્તારમાં જે મકાનના પાયાના ખોદકામ દરમ્યાન જૈન ધર્મની પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી, આ ર્ડા.મઝાહીર મીઠીબોરવાલાના બંધાઈ રહેલા મકાનના બાંધકામને પ્રાંતઅધિકારીના આદેશ બાદ ગોધરા પાલીકાના ચીફ ઓફીસર દ્વારા સીલ કરવામાં આવ્યું હોવાની કાયદેસર કાર્યવાહીઓથી ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. એમાં હવે મકાનના પાયાના ખોદકામ દરમ્યાન જૈનો ધર્મના ભગવાનની સેકડો વર્ષ જુની જે પ્રાચીન મુર્તિઓ મળી આવી આ ઘટનામાં હવે પુરાતત્વ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળેની મુલાકાત લેશે આ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.મુર્તિઓ મળ્યા બાદ ગોધરા ન.પાલીકાના સત્તાધીશોએ તાત્કાલીક અસરથી પુરાતત્વ વિભાગને જાણ કરવાના બદલે ભુલી જવાના વહીવટ સામે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પંચમહાલ કલેક્ટર કચેરીમાં લેખીતમા રજુઆતો પણ કરવામાં આવી હતી. મિલકતને સીલ કરવાની નોટીસ ચોટાડીને આ મિલકતમા પ્રવેશબંધી ફરમાવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution