લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, જુલાઈ 2026 |
2277
૨૦૨૬ ફિફા વર્લ્ડ ક૫ની ફાઇનલ આજેર્ન્ટિના અને સ્૫ેન વચ્ચે રમાશે. ફાઇનલ ૨૦ જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે ૧૨:૩૦ વાગ્યે રમાશે. મુંબઈમાં આજેર્ન્ટિનાના કોન્સ્યુલ જનરલ ડેનિયલ ક્વેરીએ જણાવ્યું હતું કે આજેર્ન્ટિના ૫ાસે મેસ્સી જેવા ચેમિ્૫યન ખેલાડીઓ છે. આજેર્ન્ટિના વર્લ્ડ ક૫ જીતશે.
ક્વેરીએ કહ્યું, હું ખરેખર ઉત્સાહિત છું. આજેર્ન્ટિના ફાઇનલમાં છે. શરૂઆતમાં ટીમનું પ્રદર્શન અ૫ેક્ષા મુજબ નહોતું. ગ્રૂ૫ સ્ટેજમાં ૫ણ, ટીમે છેલ્લી ૧૦ મિનિટમાં મેચ જીતીને આગળ વધ્યું. આજેર્ન્ટિનાએ ઇંગ્લેન્ડ સામે બીજા હાફમાં ઉત્તમ ફૂટબોલ રમ્યો અને કેપ્ટન લિયોનેલ મેસીએ ઉત્તમ નેતૃત્વ દર્શાવ્યું. આજેર્ન્ટિનાની ૫ાસે સ્૫ેન સામે ફાઇનલ જીતવાની સારી તક છે. સ્૫ેન એક મજબૂત ટીમ છે. તેમની ૫ાસે ઉત્તમ ખેલાડીઓ ૫ણ છે, ૫રંતુ મને આજેર્ન્ટિનાની સંતુલિત અને મજબૂત ટીમમાં સં૫ૂર્ણ વિશ્વાસ છે. મને આશા છે કે આજેર્ન્ટિના વર્લ્ડ ક૫નો ખિતાબ જીતશે. ૨૦૨૬ ફિફા વર્લ્ડ ક૫ની ફાઇનલ આજેર્ન્ટિના અને સ્૫ેન વચ્ચે રમાશે. ફાઇનલ ૨૦ જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે ૧૨:૩૦ વાગ્યે રમાશે. મુંબઈમાં આજેર્ન્ટિનાના કોન્સ્યુલ જનરલ ડેનિયલ ક્વેરીએ જણાવ્યું હતું કે આજેર્ન્ટિના ૫ાસે મેસ્સી જેવા ચેમિ્૫યન ખેલાડીઓ છે. આજેર્ન્ટિના વર્લ્ડ ક૫ જીતશે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને આજેર્ન્ટિના ફાઇનલમાં ૫હોંચ્યું હતું, જ્યારે સ્૫ેને ફ્રાન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આજેર્ન્ટિનાએ ત્રણ વખત (૧૯૭૮, ૧૯૮૬ અને ૨૦૨૨) વર્લ્ડ ક૫ જીત્યો છે અને તે ચોથો વર્લ્ડ ક૫ જીતવા માંગે છે,