/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કોવિડ પોઝિટિવ દર્દીએ તકેદારી સાથે જિલ્લા અને તા.પંચા.માટે મતદાન કર્યું

વડોદરા : કરજણ તાલુકાના કરખડી ગામે કુરાઈ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠક પર કોવિડ પોઝિટિવ દંપતીએ પીપીઈ કિટ પહેરીને તમામ તકેદારી સાથે મતદાન કર્યું હતું. તંત્ર દ્વારા સુરક્ષિત રીતે મતદાન કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કોવિડ પોઝિટિવ આવેલા દંપતી કરજણના સુમેર ખાતે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. ત્યાંથી મતદાન કરવા માટે પીપીઈ કિટ સહિત તમામ તકેદારી સાથે આવ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution