/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

લિટલ મિલેનિયમની મેગા મેરેથોન, ૧૨૦૦ બાળકોએ ભાગ લીધો

વડોદરા, તા. ૧૨

લિટલ મિલેનિયમ કિડ્‌સ દ્વારા ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ૨-૧૦ વર્ષના બાળકો માટે વડોદરા ક્રિકેટ એકેડેમી, ભાયલી ખાતે કિડ્‌સ મેરેથોનનું આયોજન કર્યું હતું. મેરેથોનમાં ૧૨૦૦ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોના શોષણ વિરુદ્ધના કાજને ટેકો આપવા અને બાળકનો સ્વસ્થ વિકાસને પ્રમોટ કરવા પ્રીસ્કૂલ બાળકો માટે ટૂંકા અંતરની દોડ હતી. આ અવસરે લિટલ મિલેનિયમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સાજીદ અલીએ જણાવ્યું હતું કે, વડોદરામાં લિટલ મિલેનિયમ કિડ્‌સ મેરેથોન યોજવાની ખુશી છે. લિટલ મિલેનિયમ કિડ્‌સ મેરેથોનબાળકોને મુક્ત રીતે વ્યક્ત કરી શકે તે માટે મંચ પૂરું પાડીને શારીરિક શિક્ષણને વધારવા માગે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution