ગુજરાતમાં ચોમાસાની તારીખ જાહેર! 23 જૂનથી ધોધમાર વરસાદ? કયા જિલ્લાઓ થશે તરબોળ | IMD Update
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026  |   2673

ગુજરાતમાં ચોમાસાની આતુરતાનો હવે ટૂંક સમયમાં અંત આવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટ બુલેટિન મુજબ, 22થી 24 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની આગેકૂચ બાદ આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસાના સત્તાવાર આગમનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution