/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

નડિયાડ, વસો, મહેમદાવાદ અને માતરના વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત

નડિયાદ : ખેડાના જિલ્લા મેજિસ્ટ્રેટ આઇ.કે.પટેલ દ્વારા તેમને મળેલી સત્તાની રૂએ નડિયાડ, વસો, મહેમદાવાદ અને માતરના વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત જાહેર કરેલ છે.  આ વિસ્તારોમાં નડિયાદ શહેરના ડી-૨ સંતરામ પાર્ક, ઓમકાર સોસાયટીની સામે, આઇ.જી.માર્ગ, વિસ્તાલર, નડિયાદ શહેરના ૧૧, દેસાઇ પાર્ક, પટેલ સોસાયટી, પીજ રોડ, વિસ્તાળર, વસો તાલુકાના બામરોલી ગામના પટેલ ખડકી સામે વિસ્તાર, વસો તાલુકાના પીજ ગામના વણકરવાસ વિસ્તાર, મહેમદાવાદ શહેરના ૯૨, સહયોગ સોસાયટી વિસ્તાર, વસો તાલુકાના પીજ ગામના ડેરા ફળીયું લાલા પાસ વિસ્તાર, વસો તાલુકાના પીજ ગામના દલાલ ખડકી વિસ્તાર, નડિયાદ શહેરના સુભાષનગર મિલ રોડ વિસ્તાર, કૃષ્ણ દર્શન સોસાયટી, (શિવહરી) વાણીયાવાડ, કોલેજ રોડ વિસ્તાર, ૧૦/ વિહારદીપ સોસાયટી, વૈશાલી સિનેમા પાછળનો વિસ્તાર, માતર તાલુકાના સંધાણ ગામના મોટી ખડકી સ્વા‍મીનારાયણ મંદિર પાસેનો વિસ્તાર, માતર શહેરના દેરાસર ફળીયું, બારોટ વગો પાસેનો વિસ્તાર, નડિયાદ શહેરના શારદા મંદિર સ્કૂલ પાસે, પંચવટી સોસાયટી વિસ્તાર, નડિયાદ શહેરના ૪, અંબિકા નગર રામતલાવડી, મિશન રોડ વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરિયામાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.   

નડિયાદ, ગળતેશ્વર, ખેડા, કઠલાલ, કપડવંજ, વસો અને મહેમદાવાદના આ વિસ્તારો પણ મુક્ત થયાં

નડિયાદ શહેરના બેંક સોસાયટી, વૈશાલી સિનેમા પાસે, સૌજન્યી પાર્ક સોસાયટી, હાર્ટ હોસ્પિટલ પાછળ, મિશન રોડ, ગળતેશ્વર તાલુકાના નેતરીયા ગામના પટેલ ફળીયું વિસ્તાર, ખેડા તાલુકાના કલોલી ગામના પુરોહિત શેરી વિસ્તાર, નડિયાદ શહેરના બી-૮, દિપ સોસાયટી, માઇ મંદિર રોડ, કઠલાલ શહેરના ભાવસાર વાડ લાલજી મંદિર પાસેનો વિસ્તાર, કપડવંજ શહેરના મારના મુવાડા પટેલ ફળીયું વિસ્તાર, કપડવંજ શહેરના ઇસ્લાતમ પુરા વિસ્તાર, નડિયાદ શહેરના ૪-જાનકી બંગ્લો‍ઝ વિસ્તાર, પીજ રોડ વિસ્તાર, ખેડા તાલુકાના નાયકા ગામના મહાકાલી મંદિર, નાની કલોલી વિસ્તાર, મહેમદાવાદ શહેરના ૬, સહયોગ હાઉસિંગ સોસાયટી, રેલવે સ્ટેનશન પાસેનો વિસ્તાર, વસો તાલુકાના વસો ગામના વેણીપુરા, ન્યુ પોલીસ સ્ટેશન પાસેનો વિસ્તાર, ખેડા તાલુકાના અડાસર ગામના ભરવાડવાસ વિસ્તાર, ખેડા તાલુકાના નાયકા ગામના દાસની ખડકી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution