અમુક રકમ સુધીના ટ્રાન્જેક્શન પર ઁછદ્ગ કાર્ડની જરૂર નથી પડતી. પરંતુ જાે તમારે લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન થતું હોય તો ઁછદ્ગ કાર્ડ ફરજિયાતપણે રજૂ કરવું પડે છે.નાણાકીય લેવડ દેવડ માટે ઁછદ્ગ કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. ઁછદ્ગ કાર્ડનો અનેક કામમાં ઉપયોગ થાય છે. ઇન્કમ ટેક્સ ફાઈલ કરવા, ્ડ્ઢજી ક્લેઈમ કરવા, બેંક ખાતુ ખોલાવવા કે પછી ઓળખ કાર્ડ તરીકે પણ કામમાં આવે છે. પૈસાના મોટા લેવડ દેવડ માટે ઁછદ્ગ કાર્ડ ફરજિયાત માંગવામાં આવે છે. આથી સવાલ થતો હોય છે કે, ઁછદ્ગ વગર કેટલા રૂપિયાની લેવડ દેવડ કરી શકાય છે.કેન્દ્ર સરકાર દ્વારા ઁછદ્ગ કાર્ડ લાવવાનો ઉદેશ્ય બ્લેક મનીને રોકવાનો હતો. આથી ઁછદ્ગને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું પણ ફરજિયાત કરી દીધું છે. ઁછદ્ગ કાર્ડથી તમે લાખો કરોડ રૂપિયાની લેવડ દેવડ કરી શકો છો, આ ઁછદ્ગ નંબર સરકારીની દેખરેખ હેઠળ રહે છે, જેથી કોઈ કરપ્શનની ઓળખ કરી શકાય છે.
જાે તમારે વધારે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો ઁછદ્ગ કાર્ડ હોવું જરૂરી છે. કેમ કે સરકારે ૫૦ હજારથી વધુ રૂપિયાની લેવડ દેવડ પર ઁછદ્ગ ફરજિયાત કરી દીધું છે. તમે ઁછદ્ગ કાર્ડ વગર માત્ર ૫૦ હજાર સુધી જ લેવડ દેવડ કરી શકો છો.ઁછદ્ગ કાર્ડ ટેક્સ પેયરની ઓળખનું પણ કાર્ડ છે. તેના વગર તમે કોઈ ટ્રાન્જેક્શન નથી કરી શકતા. નાણાકીય ટ્રાન્જેક્શન માટે ઁછદ્ગ એક જરૂરી દસ્તાવેજ છે. આ ડોક્યુમેન્ટની જરૂર સરકારી અને ગેરસરકારી એમ બન્ને કામમાં પડે છે.
Loading ...