આંખના ડોળાને 12 મિલીમીટર બહાર કાઢવાનો રેકોર્ડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2020  |   4257

દિલ્હી-

વિશ્વમાં અનેક લોકોના નામે ચિત્ર-વિચિત્ર રેકોર્ડ નોંધાયા છે. જેમાં હવે કિમ ગુડમેન નામની મહિલાનું નામ પણ ઉમેરાયુ છે. તેમનો એક વિડીયો ગિનીસ વર્લ્ડ રોકર્ડસના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ મહિલા આંખની પાંપણની બહાર 12 મિલીમીટર જેટલા ડોળા કાઢી શકે છે !

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution