લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓક્ટોબર 2026 |
2871
હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૬ ૧૦ ઓક્ટોબરના રોજ ઝાંસીમાં શરૂ થવાની છે, જેમાં ત્રણ વિભાગોમાં ૨૯ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ૨૧ ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે, અને અંતિમ દિવસે ડિવિઝન છ ફાઇનલ રમાશે.
પાછલા સંસ્કરણમાં, હોકી પંજાબે ડિવિઝન ‘એ’ ફાઇનલમાં હોકી મધ્યપ્રદેશને ૪-૧થી હરાવીને પ્રતિષ્ઠિત ૧૫મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૫ જતી હતી. ઉત્તર પ્રદેશ હોકીએ ત્રીજા સ્થાનની મેચમાં મણિપુર હોકીને ૫-૧થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
૨૦૨૬ ની આવૃત્તિમાં ડિવિઝન છ, ડિવિઝન મ્ અને ડિવિઝન ઝ્ર ભાગ લેશે, જેમાં ટીમોને ૨૦૨૫ ની આવૃત્તિના રેન્કિંગ અનુસાર જૂથબદ્ધ કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપ દેશભરની ટીમોને તેમની પ્રતિભા દર્શાવવા અને રાષ્ટ્રીય માન્યતા માટે સ્પર્ધા કરવા માટે એક સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડશે.
ડિવિઝન છ માં ૧૨ ટીમો ભાગ લેશે, જેને ત્રણ-ત્રણ ટીમોના ચાર પુલમાં વહેંચવામાં આવશે. પૂલ છ માં હોકી પંજાબ, હોકી યુનિટ ઓફ તમિલનાડુ અને હોકી બંગાળનો સમાવેશ થાય છે, જ્યારે પૂલ મ્ માં હોકી મધ્યપ્રદેશ, હોકી મહારાષ્ટ્ર અને હોકી પુડુચેરીનો સમાવેશ થાય છે. પૂલ ઝ્ર માં ઉત્તર પ્રદેશ હોકી, હોકી કર્ણાટક અને હોકી ચંદીગઢનો સમાવેશ થાય છે, જ્યારે પૂલ ડ્ઢ માં મણિપુર હોકી, હોકી હરિયાણા અને દિલ્હી હોકીનો સમાવેશ થાય છે.
પૂલ સ્ટેજ પછી ૧૮ ઓક્ટોબરે ક્વાર્ટર ફાઇનલ રમાશે, જેમાં દરેક પૂલમાંથી ટોચની બે ટીમો નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ ૧૯ ઓક્ટોબરે યોજાશે, ત્યારબાદ ત્રીજા સ્થાન માટે મેચ અને ૨૧ ઓક્ટોબરે ફાઇનલ રમાશે.
ેેેેડિવિઝન મ્ માં બે પુલમાં ૧૦ ટીમો ભાગ લેશે. પૂલ છ માં હોકી એસોસિએશન ઓફ ઓડિશા, આસામ હોકી, કેરળ હોકી, હોકી ઉત્તરાખંડ અને છત્તીસગઢ હોકીનો સમાવેશ થાય છે. પૂલ મ્ માં હોકી ઝારખંડ, તેલંગાણા હોકી, ગોવા હોકી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ હોકી અને હોકી અરુણાચલનો સમાવેશ થાય છે.