/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુશાંત સિંહ કેસમાં ફસાયેલી રિયા છ મહિના બાદ બર્થ પાર્ટીમાં જોવા મળી

મુંબઇ

રિયા ચક્રવર્તીએ હવે ધીમે ધીમે રેગ્યુલર લાઈફ જીવવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં NCBએ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી અને મહિના બાદ તેને જામીન મળ્યા હતા. હાલમાં જ રિયા ચક્રવર્તી પોતાના ખાસ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. સુશાંતના મોતના છ મહિના બાદ રિયા આ રીતે પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. 


રિયા વીજે અનુષા દાંડેકરની બર્થડે પાર્ટીમાં આવી હતી. પાર્ટીમાં ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, 'રોડીઝ' જજ રાજીવ લક્ષ્મણ તથા અન્ય લોકો હતા. રાજીવે સોશિયલ મીડિયામાં રિયા સાથેની બે તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'માય ગર્લ.' રાજીવની પત્ની સુસાને પાર્ટીની ગ્રુપ તસવીર શૅર કરી હતી. પાર્ટીમાં રિયાનો સ્ટાઈલિસ્ટ અંદાજ જોવા મળ્યો હતો. રિયા બ્રાઉન રંગના સૂટમાં જોવા મળી હતી અને તેણે ઘૂંટણ સુધી હાઈ બુટ્સ પહેર્યાં હતાં. રિયાએ કોઈ મેકઅપ કર્યો નહોતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution