લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુન 2026 |
1782
લખનૌ અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં
ફાયર બ્રિગેડે શહેરમાં ચેકિંગ માટે બનાવી ૭ વિશેષ ટીમો
ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો અને સ્કૂલોમાં કરાયું ચેકિંગ
નિયમિત ચેકિંગ કરવા ચીફ ફાયર ઓફિસરની કડક સૂચના