લોકસત્તા ડેસ્ક
લગ્ન પહેલાં, છોકરા-છોકરીની સગાઈની વિધિ કરવામાં આવે છે, જેમાં બંને એકબીજાને ડાબા હાથની ત્રીજી આંગળીમાં રિંગ પહેરાવે છે એવું કહેવામાં આવે છે કે રિંગ આંગળીની નસ સીધી હૃદય સાથે જોડાયેલી છે, તેથી તેને 'વેના એમોરીસ' અને વેઇન ઓફ લવ પણ કહેવામાં આવે છે. હવે સગાઈની રીંગમાં જ આટલો ઉંડો અર્થ છુપાયો છે, તો પછી સગાઈની રિંગ શા માટે ખાસ હોવી જોઈએ?
આ દિવસોમાં સોનું, ડાયમંડ, સિલ્વરનો કપલ્સ રિંગમાં ટ્રેન્ડ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા જીવનસાથી માટે એક અલગ અને કસ્ટમાઇઝ્ડ રીંગ શોધી રહ્યા છો, તો ચિંતા ન કરો. કારણ કે અહીં અમે તમને કેટલીક સુંદર રિંગ્સની ડિઝાઇન બતાવીશું, જેના પરથી તમે વિચાર લઈ શકો છો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments