ગુજરાતમાં સપ્ટેમ્બર પણ કોરો ધાકોર? ખેડૂતો માટે આવી સૌથી મોટી ચિંતા | Gujarat Rain Forecast 2026
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026  |   2376

ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળી રહી છે.

ભારતીય હવામાન વિભાગની સપ્ટેમ્બર 2026ની આગાહી મુજબ, દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહી હાલ જોવા મળી રહી નથી.

હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે. હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં થનારા વરસાદ પર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution