સાયબર ક્રાઇમ અંગે જાગૃતિનાં સંદેશ સાથે સાયબરસેલની ગણેશ આગમનયાત્રા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 | 2178
સાયબર ગઠિયાઓ દ્વારા આચરવામાં આવતાં ગુનાઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરત સાયબર સેલ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિનો સંદેશ આપતાં બેનરો સાથે ગણપતિબાપ્પાની આગમનયાત્રા કાઢવામાં આવી હતી.