/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શૂટઆઉટમાં બેટીસને હરાવી એથલેટિક કોપા ડેલ રેની સેમિફાઇનલમાં 

મેડ્રિડ

એથલેટિક બિલબાઓએ પેનલ્ટી શૂટઆઉટમાં રીઅલ બેટિસને ૪-૧થી હરાવી કોપા ડેલ રે ફુટબોલની સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. રાઉલ ગાર્સિયાએ અંતિમ મિનિટમાં બરાબરીનો ગોલ કરીને શૂટઆઉટ સુધી મેચ રમી હતી. તેણે શૂટઆઉટમાં પણ ગોલ કર્યા હતા. 23 વખતના કોપા ચેમ્પિયન માટે શૂટઆઉટમાં ઇનાકી વિલિયમ્સ, જોન મોરસિલો અને યુરી બર્ચિચે પણ ગોલ કર્યા હતા. સેમિ ફાઇનલ બે તબક્કામાં રમાશે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution