બારડોલીમાં ભાજપની આખી પૅનલ કેમ ધોવાઈ ગઈ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   2475

બારડોલી શુગર મિલની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પૅનલનો જંગી વિજય થયો છે. સહકાર પૅનલના અનેક દિગ્ગજ ઉમેદવારો હારી ગયા, જેમાં ધારાસભ્ય ઈશ્વર પરમારનો પણ સમાવેશ થાય છે. ખેડૂતોનો અસંતોષ, શેરડીના ભાવ, સહકારી ક્ષેત્રમાં રાજકીય દખલ અને ભાજપની મેન્ડેટ પ્રથા જેવા મુદ્દાઓ ચર્ચામાં છે. શું આ પરિણામ આગામી વિધાનસભા ચૂંટણી માટે સંકેત છે?

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution