/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જાણો, રિલિઝ પહેલા વિવાદમાં ફસાયેલ સડક-2 શું છે રહસ્ય?

આલિયા ભટ્ટ અને સંજય દત્તની ફિલ્મ 'સીજેએમ મુકેશકુમારની કોર્ટમાં કલમ 295 એ, અને 120 બી હેઠળ દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી સીજેએમ કોર્ટમાં 8 જુલાઈના રોજ થશે. ફિલ્મમાં કૈલાસ પર્વતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ફોટો પર સડક - 2 લખીને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે.' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

'સડક 2' ડિઝની + હોટસ્ટાર પર રીલિઝ થઈ શકે છે. પરંતુ રિલીઝ થાય તે પહેલા જ સડક 2 વિવાદમાં આવી ગયો છે. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને તેની પુત્રી આલિયા ભટ્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મામલો નોંધવામાં આવ્યો છે.સીજેએમ મુકેશકુમારની કોર્ટમાં કલમ 295 એ, અને 120 બી હેઠળ દાખલ કરવામાં આવી છે.

આ કેસની સુનાવણી સીજેએમ કોર્ટમાં 8 જુલાઈના રોજ થશે. ફિલ્મમાં કૈલાસ પર્વતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ફોટો પર સડક - 2 લખીને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે.એડવોકેટ પ્રી રંજન એટોમે જણાવ્યું હતું કે ફિલ્મના નિર્દેશક મહેશ ભટ્ટ, નિર્માતા મુકેશ ભટ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટને ફિલ્મ સડક - 2 માં કૈલાશ પરબતનો ફોટો બતાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કૈલાસ પર્વત હિંદુઓ માટે ધાર્મિક રૂપે મહત્વપૂર્ણ છે, તેથી આ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેની સુનાવણી 8 જુલાઈ 2020 ના રોજ કરવામાં આવશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution