/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુરત માં આજથી ઈન સર્વિસ ડોક્ટર્સ હડતાળ પર, જાણો શું છે કારણ

સુરત-

સુરતમાં આજથી ઇન સર્વિસ ડોકટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સુરત સહિત જિલ્લાના 200 ઇન સર્વિસ ડોકટરો હડતાળમાં જોડાયા હતા. નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ઓફીસ નજીક ડૉક્ટર્સ દ્વારા સરકારની નીતિ સામે દેખાવ કરવામાં આવ્યા હતા. 20 રેગ્યુલર અને 40 બોન્ડેડ ડૉક્ટર્સ હડતાળમાં જોડાયાં હતા. ન્યાયી અને વ્યાજબી રજૂઆતોનો કોઈ નિવેડો નહીં આવતા અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી હતી. હડતાળના પગલે જિલ્લા સ્તરના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર અસર જોવા મળી હતી. ડોકટરોએ 31 મે 2021ના રોજની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની અમલવારીના ન્યાયી આદેશો કરવાની માંગ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution