પોસ્ટલ વીક અંતર્ગત ફિલાટેલી ડેની ઉજવણી કરાઈ

 તા.૯થી ૧૫ ઓકટોબર સુધી નેશનલ પોસ્ટલ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે જીપીઓ ખાતે ફિલાટેલી ડેની ઉજવણી કરવામાં આવી હતી અને સ્ટેમ્પ સંગ્રહનો શોખ ધરાવનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ફિલાટેલી ડે એટલે સ્ટેમ્પ કલેકટર કરવામાં આવે અને તેનો સંગ્રહ કરવામાં આવે તેને ફિલાટેલી ડે કહેવામાં આવે છે. આજે રાવપુરા જીપીઓ ખાતે પોસ્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ફિલાટેલી ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટિકિટ સંગ્રહનો શોખ ધરાવતા લોકોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતંુ તેમજ તેમના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution