લાઇટિંગ સાથે ઉમિયાધામમાં નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026  |   1485

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયાધામ મંદિરે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આઠમના દિવસે નવચંડી યજ્ઞ, નિ:શુલ્ક રક્ષાસૂત્ર વિતરણ અને રાત્રે મહાઆરતી યોજાશે. લાઇટિંગ સાથે મંદિર ઝળહળી ઉઠ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution