/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રાજુ શ્રીવાસ્તવએ રવિ કિશનને બોલીવુડમાં ડ્રગ્સ રોકવા અપીલ કરી

મુંબઇ -

ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેયરમેન અને હાસ્ય અભિનેતા રાજુ શ્રીવાસ્તવે ડ્રગ માફિયા પર રોક લગાવવા માટે ગોરખપુરના સાંસદ રવિ કિશનને પત્ર લખ્યો.રાજુ શ્રીવાસ્તવે લખ્યુ કે બોલીવુડમાં ચાલી રહી રહેલા ડ્રગ્સના પ્રચલનથી બોલીવુડ નહી પરંતુ સમગ્ર દેશ નશામાં ડુબતો જાય છે કારણ કે બોલીવુડ અભિનેતાઓને દેશના લોકો પોતાના રોલ મોડલ માનતા હોય છે.વધુમાં લખ્યુ કે તેના દ્વારા જે પણ ક્રિયાઓ કરવામાં આવે છે તેને લોકો અપનાવે છે એટલા માટે બોલીવુડમાં ચાલી રહેલા ડ્રગ્સ પ્રણાલી પર રોક લાગે તે ખાસ જરૂરી છે.મારી ભારત સરકાર અને રાજ્ય સરકારને અપીલ છે કે બોલીવુડમાં ડ્રગ્સ માફિયાઓને જળમૂળમાંથી ખતમ કરવાની જરૂર છે.આ સાથે રવિ કિશને પણ જણાવ્યુ હતુ કે ડ્રગ્સ પંજાબ અને નેપાલના રસ્તે ભારતમાં સપ્લાય થઇ રહ્યુ છે.સંસદમાં રવિ કિશનના આ નિવેદન પર જયા બચ્ચને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ સાથે ડ્રગ્સનો મુદ્દો વધારે ગરમાયો છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution