કોંકરોચ જનતા પાર્ટીનાં સમર્થનમાં સુરતમાં રેલી અને દેખાવો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   7425

કોંક્રોચ જનતા પાર્ટી દિલ્હીનાં જંતર મંતર ખાતે આંદોલન ચલાવી રહી છે ત્યારે સુરત શહેરમાં તેમનાં સમર્થકોએ વનિતાવિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને કેન્દ્ર સરકાર સામે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution