/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આજે રિયા ચક્રવતીની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થશે

મુંબઇ

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. ભાયખલા જેલમાંથી આજે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કોર્ટમાં રજૂ કરશે. હવે રિયાને જામીન મળશે અથવા જ્યુડિશિયલ કસ્ટડી વધશે, કોર્ટ આ અંગે નિર્ણય લેશે. સૂત્રોના મતે, NCB કોર્ટમાં જામીનનો વિરોધ કરશે. રિયાના વકીલ સતીશ માનશિંદે ફરી એકવાર જામીન માટે પ્રયાસ કરી શકે છે. રિયાની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. રિયાની સાથે શોવિકની જામીન અરજી પણ આજે નિર્ણય લેવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution