/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રોનાલ્ડોએ કારકિર્દીનો 750મો ગોલ કર્યો,કહ્યું આગામી ટાર્ગેટ 800

તુરિન 

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તેની કારકીર્દિનો 750 મો ગોલ કર્યો ઇટાલિયન ક્લબ જુવેન્ટસે ચેમ્પિયન્સ લીગમાં ડાયનામો કિવને 3-0થી હરાવ્યુ. એલિઆન્ઝ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચના પહેલા ભાગમાં ફેડરિકો ચિસાએ જુવેન્ટસનો પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ રોનાલ્ડો અને મોરેટાએ ગોલ કર્યા. 

રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં લખ્યું છે, "750 ગોલ, 750 ખુશ પળો, 750 ચાહકોના ચહેરા પર સ્મિત છે. અહીં પહોંચાડવા બદલ તમામ ખેલાડીઓ અને કોચનો આભાર. મારા બધા વિરોધીઓનો આભાર જેણે મને સખત બનાવ્યા." "નેક્સ્ટ મંજિલ 800.

35 વર્ષના રોનાલ્ડોએ સ્પેનિશ ક્લબ રીઅલ મેડ્રિડ માટે 450, ઇંગ્લિશ ક્લબ માંચેસ્ટર યુનાઇટેડ માટે 118, તેના દેશ પોર્ટુગલ માટે 102, જુવેન્ટસ માટે 75 અને સ્પોર્ટિંગ માટે પાંચ ગોલ કર્યા છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution