/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સિંગર હર્ષદીપ કૌર માતા બની,પુત્રને જન્મ આપ્યો

મુંબઇ

મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી આજકાલ એક પછી એક ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. 2021ની શરૂઆતમાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારબાદ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજીવાર દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. ત્યારે હવે સિંગર હર્ષદીપ કૌર પણ મા બની ગઈ છે. હર્ષદીપ અને પતિ મનકીતના ત્યાં દીકરાનો જન્મ થયો છે. લગ્નના પાંચ વર્ષ બાદ કપલના પહેલા સંતાનનો જન્મ થયો છે.


હર્ષદીપ કૌરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ન્યૂઝ ફેન્સ અને ફોલોઅર્સ સાથે શેર કર્યા છે. હર્ષદીપે પ્રેગ્નેન્સી ફોટોશૂટની તસવીર શેર કરીને દીકરો જન્મ્યો હોવાની જાણકારી આપી છે. હર્ષદીપે આ ખુશખબર આપતાં લખ્યું, "સ્વર્ગનો એક નાનકડો ટુકડો ધરતી પર આવ્યો છે અને અમને મમ્મી-પપ્પા બનાવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution