અમદાવાદ, કોરોના કાળમાં અત્યારે સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે પરીક્ષા રદ કરવામાં આવી છે કાતો પાછળ ધકેલવામાં આવી છે ધોરણ ૧ થી ૯ અને ૧૧ ને માસ પ્રમોશન આપવાની જાહેરાત સરકાર ઘ્વારા કરવામાં આવી છે અને ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે ત્યારે આજે વાલી મંડળ ઘ્વારા આ ધોરણ ૧૦ની પરીક્ષાને લઈને હાઇકોર્ટમા પિટિશન કરવામાં આવી છે તેમને આ પિટિશન મા ઉલખ કર્યો છે કે વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરવામાં આવે જાેકે ષ્ઠહ્વજષ્ઠ ઘ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાન મા રાખીને ધોરણ ૧૦ ની પરીક્ષા રદ કરી છે અને ધોરણ ૧૨ ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખી છે. વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અત્યારે કોરોના પરિસ્થતી વિકટ છે ધોરણ ૧૦ ની પરિક્ષ જાે રદ થશે તો વિધાર્થીઓને ઘણી હિંમત મળી રહેશે અમે અગાઉ પણ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આ વિશે લેખિતમાં રજુઆત કરી છે પરંતુ તેમના તરફથી કોઈ પણ ર્નિણય લેવામાં આવ્યો નથી ત્યાર આજે અમે હાઇકોર્ટના શરણે ગયા છીએ. ધોરણ ૧૦મા ૫ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે એટલે કોરોનાનો ભય પણ ખૂબ રહેલો છે જાે આ પરીક્ષા સમયે કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવે તો તેની પરીક્ષા બગડે તેનું વર્ષ બગડે અને બીજા વિદ્યાર્થીઓમા સંક્રમન નો ભય પણ રહે તેથી સરકાર એ આ પરીક્ષા રદ કરવી જાેઈએ. જાેકે હાલમાં પરિસ્થતી કાબુમાં નથી સરકાર પર એક પછી એક દુવિધા આવતી જાય છે એટલે સરકાર હાલ વિદ્યાર્થીઓ અંગે ર્નિણય લેવા માટે પણ સક્ષમ હોય એવું લાગતું નથી જાે આ પરીક્ષા રદ થાય અને માસ પ્રમોશન મળે તો વિદ્યાર્થીઓને આગળના ધોરણ માટે તૈયારીનો સમય મળે હાલમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે .