લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026 |
1386
શું ખરેખર નર્મદા નદીમાં 11,000 લિટર જેટલું દૂધ વહાવવામાં આવ્યું હતું? MPPCB (Madhya Pradesh Pollution Control Board)ના વૈજ્ઞાનિક રિપોર્ટમાં શું ખુલાસો થયો? અને આ સમગ્ર મામલે NGT (National Green Tribunal)એ શું ઐતિહાસિક નિર્ણય આપ્યો? આ વીડિયોમાં જાણો સમગ્ર હકીકત, રિપોર્ટના મુખ્ય મુદ્દા અને નિર્ણયની સંપૂર્ણ માહિતી.