/
જળબંબાકાર!! આણંદમાં શ્રીકાર વર્ષા છેલ્લાં ૨૪ કલાકમાં અનરાધાર વરસાદ

ગત ૨૪ કલાકમાં આણંદ અને ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૧૨.૫ ઇંચ છે. ઉપરાંત બોરસદ, પેટલાદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, તારાપુરમાં એવરેજ ૪થી ૬ ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતોત્સાહ. ખેડા જિલ્લામાં નડિયાદમાં ૭.૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution