/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા બીજા વન ડેનો પ્રારંભ, ઓસ્ટ્રેલિયાએ લીધો પ્રથમ દાવ

સિડની-

ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેડ ગ્રાઉન્ડ પર ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લઈ ઓસ્ટ્રેલિયાએ ઇનિંગની શરૂઆત કરી હતી. ક્રીઝ પર ડેવિડ વર્નર કેપ્ટન એરોન ફિંચ સાથે છે. આ મેચમાં, ટીમ ઈન્ડિયાને સિરીઝમાં પાછા ફરવાનું મુશ્કેલ પડકાર હશે કારણ કે તેમને એક જ મેદાન પર પ્રથમ વનડેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિમાં, શ્રેણી જીતવાની આશા જાળવવા માટે, આ મેચમાં જીતવું જરૂરી છે. આજે ભારતીય સમયાનુંસાર સવારે 9:10 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં ભારત સામે સિડની ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution