ગયા સપ્તાહે આયોજકોએ અહેવાલ આપ્યો હતો કે સ્થાનિક વહીવટીતંત્રે તેમને કોરોનાના વધતા જતા કેસોના કારણે તેનું આયોજન ન કરવાની સલાહ આપી હતી. તેનો અમલ કર્યા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સ્પેનનો સમાવેશ થાય છે. અહીં પરિસ્થિતિ નિયંત્રણમાં હતી, પરંતુ તાજેતરમાં નવા કેસ નોંધાયા છે.
સ્પેનમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે સપ્ટેમ્બરમાં યોજાનારી મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી છે. મહિલા અને પુરુષોની સંયુક્ત ટૂર્નામેન્ટ મૂળ મેમાં યોજાવાની હતી, પરંતુ કોરોના વાયરસ રોગચાળા વચ્ચે સપ્ટેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments