/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઓસ્ટ્રેલિયામાં સાઇબર હુમલો , પ્રધાનમંત્રી દ્વારા ચીને કર્યો હોવાનો આક્ષેપ.

ઓસ્ટ્રેલીયામાં આજે બહુ મોટો સાઇબર હુમલો થયો છે જેમા ઓેસ્ટ્રેલિયાની ખાનગી કંપની તથા સરકારી કંપનીઓના ડેટાઓને નુક્શાન થયુ છે. આ હુમલા માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ચીનને જવાબદાર ગણી રહ્યા છે.હાલમાં ઓસ્ટ્રેલિયાની ગૃપ્ત એજન્સીઓ દ્વારા હુમલોની તપાસ કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી એ.પી. અનુસાર, ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં સાયબર એટેક થયો હતો, પ્રારંભિક તપાસમાં વિદેશી એજન્સીને આ માટે દોષી ઠેરવવામાં આવી રહી છે. વડા પ્રધાન સ્કોટ મોરિસને આ દેશની જનતાને સાવધાની આપી છે અને કહ્યું છે કે ડિજિટલી રીતે કંઇક કરતી વખતે તેઓએ સાવધ રહેવું જોઈએ.પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને કહ્યું કે દેશના સરકારી, ખાનગી, રાજકીય, આર્થિક, શિક્ષણ અને આરોગ્ય સહિતના તમામ મોટા ક્ષેત્રો પર સાયબર એટેક આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution