લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, મે 2026 |
2079
ડર્ટી ક્રિપ્ટો ને USDT માં કનવર્ટ કરતી ટોળકીનાં ૯ સાગરીતની ધરપકડ
ગેરકાયદેસર ઓનલાઇન નાર્કોટિક્સ વેચાણનાં વ્યવહાર ગુજરાતનાં ક્રિપ્ટો વોલેટમાં થયા હતા
૯ લોકોનાં વોલેટમાં શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો થયા હતાં
આરોપીઓએ ટ્રેસ કરી શકાય નહી તેવી ક્રિપ્ટો કરન્સી ઉપયોગ કર્યો હતો
નાણાંકીય ભંડોળ આતંકવાદી પ્રવૃત્તિ, સાઇબર ક્રાઇમ,ડ્રગ્સ કારોબાર સહીત ગુન્હાહીત પ્રવૃત્તિ માં વપરાતું