/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

કવાંટના મોટી ટોકરી ગામે ટેમ્પો પલટતાં મુસાફરોને સામાન્ય ઇજા

છોટાઉદેપુર, તા.૧૭ 

કવાંટનામોટી ટોકરી ગામે ટેમ્પો પલટતાં ટેમ્પામાં બેસેલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર તાલુકાના સજવાના રહેવાસીઓ બેસણા માથી પરત ફરતા નાની ટોકરી આગળ પલ્તી ગઇ હતી જે બોલેરો પીકપ માં બેઠેલ લોકોને નાની મોટી ઇજા થયેલ હતી જેથી છોટાઉદેપુર જિલ્લાની પાંચ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને અંદાજિત ૧૨ જેટલા દર્દીઓને કવાંટ દવાખાને દાખલ કરાવ્યા હતા તથા અંદાજે ૮ જેટલા દર્દીઓને જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા આમ કુલ ૨૦ દર્દીઓને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ ઇમરજન્સી દ્વારા ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution